Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર ખાતે શ્રી એકલિંગજી ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આજથી શુભારંભ, ગ્રાહકોને ઉચ્ચ...

    વાંકાનેર ખાતે શ્રી એકલિંગજી ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આજથી શુભારંભ, ગ્રાહકોને ઉચ્ચ વળતર અને નાણાંકીય સુવિધામાં વધારો….

    વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક શ્રી એકલિંગજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનો આજથી ભવ્ય શુભારંભ થયો છે, જેનાથી વાંકાનેર વિસ્તારમાં ગ્રાહકોને રોકાણના ઉચ્ચ વળતર તથા નાણાકીય લેવડદેવડ સહિતની સુવિધામાં વધારો થયો છે. ત્યારે આ પ્રસંગે આપનો અમુલ્ય સહયોગ આપવા એકવાર અવશ્ય પધારો…..

    આપના શ્રેષ્ઠ રોકાણ તથા આધુનિક નાણાકીય વહીવટ માટે આજે જ પધારો….

    શ્રી એકલિંગજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ

    શિવશક્તિ કોમ્પલેક્ષ, કેમ્બ્રિજ પેટ્રોલ પંપની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 63541 75211
    M૦. 99248 00307

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!