આગામી દિવસોમાં દિવાળી તહેવારો આવી રહ્યાં છે, ત્યારે વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તહેવારની સાર્થક અને પ્રેરક ઉજવણી કરતાં પ.પુ.ડો શ્રી નિરંજનમુનિ મા સાહેબ તેમજ પ.પુ.શ્રી ચેતનમુનિ મા. સાહેબની પ્રેરણાથી વાંકાનેરના ત્રણ સ્થળોએ ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ લોકો દિવાળી પર્વની યાદગાર ઉજવણી કરી શકે તે હેતુથી ગરીબોમાં 30થી વધુ જોડી બાળકોના નવા કપડા, 11 ટીશર્ટ-ટ્રેક પેન્ટ, રમકડા અને મોટાઓ માટે ઘરના કપડા સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L