વાંકાનેર વિસ્તારમાં દેશની નામાંકિત એરટેલ કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એવા પાવર એન્ટરપ્રાઇઝ દ્વારા ફિલ્ડ સ્ટાફ તરીકે યુવાનોની ભરતી કરવાની હોય, જેથી નીચેની લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારોએ આગામી બે દિવસમાં રૂબરૂ ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવું….

ફિલ્ડ સ્ટાફ : 06
લાયકાત : ધોરણ 08 પાસ અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાન
કામગીરી : એરટેલ કંપનીના સીમકાર્ડ વેંચવા તથા MNP કરવા…
ઉમેદવાર પાસે સ્માર્ટફોન તથા બાઇક હોવું જરૂરી…
ઓફિસ વર્ક માટે અનુભવી મહિલા – 01 (ધોરણ 12 પાસ)

ઇન્ટરવ્યૂ તારીખ : 06 થી 08 નવેમ્બર
સમય : સવારે 10 થી સાંજ 6 દરમિયાન
ઉપરોક્ત લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો…


