Saturday, February 28, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલએરટેલ ધમાકેદાર ઓફર....: કોઇપણ કંપનીમાંથી નંબર બદલ્યા વગર એરટેલમાં MNP કરાવી મેળવો...

    એરટેલ ધમાકેદાર ઓફર….: કોઇપણ કંપનીમાંથી નંબર બદલ્યા વગર એરટેલમાં MNP કરાવી મેળવો અનલિમિટેડ ઇન્ટરનેટ તથા કોલિંગ સાથે એક મહિનાનું રિચાર્જ અને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

    આપનો નંબર બદલ્યા વગર આજે જ એરટેલમાં જોડાઓ…: વાંકાનેર પંથકમાં એરટેલના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એવા પાવર એન્ટરપ્રાઇઝની આજે જ મુલાકાત લો…

    દેશની નંબર વન મોબાઇલ નેટવર્ક કંપની એવી એરટેલ વાંકાનેર વિસ્તારમાં મોબાઇલ યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં જીયો, વોડાફોન, બીએસએનએલ સહિત કોઇપણ કંપનીમાંથી પોતાનો નંબર બદલ્યા વગર એરટેલમાં MNP કરવા પર ગ્રાહકોને રૂ. 399 વાળું એક મહિના માટે ફ્રી રિચાર્જ, ફ્રી હોટસ્ટાર સાથે શ્યોર ગિફ્ટ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    👉🏻 એરટેલ કંપનીમાં જોબ વેકેન્સી…

    સિમ કાર્ડ વેચાણ માટે – 05 જગ્યા
    ઓફિસ વર્ક (ઢુવા ચોકડી) – 01 જગ્યા
    ઓફિસ વર્ક (વાંકાનેર) – 01 જગ્યા

    👉🏻 અમારી સર્વીસ : એરટેલના નવા સીમકાર્ડ, ખોવાય ગેયેલા સીમ કાર્ડ કાઢવા તથા MNP કરવા….

    👉🏻 બેન્ક ખાતું ખોલવા તેમજ ATM કાર્ડ મેળવવા માટે સંપર્ક કરો.‌.

    👉🏻 સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એરટેલ વાઇફાઇ, ઇન્ટરનેટ તથા DTH માટે આજે જ સંપર્ક કરો, જેમાં અમારી ટીમ આપની ઓફીસ, ઘર, દુકાન, કારખાના સહિત દરેક જગ્યાએ આવી Wi-Fi લગાવી આપશે….

     પવાર એન્ટરપ્રાઇઝ 

    ચિશ્તીયા કોમ્પલેક્ષ, ગેલેક્સી બેંકની બાજુમાં, જીનપરા મેઇન રોડ, વાંકાનેર

    Mo. 72270 62486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!