Saturday, August 2, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલફ્રી... ફ્રી... ફ્રી...: શનિવાર સ્પેશિયલ ઓફરમાં કોઇપણ કંપનીમાંથી એરટેલમાં MNP કરાવી મેળવો...

    ફ્રી… ફ્રી… ફ્રી…: શનિવાર સ્પેશિયલ ઓફરમાં કોઇપણ કંપનીમાંથી એરટેલમાં MNP કરાવી મેળવો એક મહિનાનું રિચાર્જ અને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

    પાંચ MNP કરાવનાર ગ્રાહકોને મળશે વધારાની સ્પેશ્યલ ગિફ્ટ, વાંકાનેરના કોઇપણ વિસ્તારમાં MNP કરવા માટે આજે જ સંપર્ક કરો…

    દેશની નંબર વન મોબાઇલ નેટવર્ક કંપની એવી એરટેલ વાંકાનેર વિસ્તારમાં મોબાઇલ યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં જીયો, વોડાફોન, બીએસએનએલ સહિત કોઇપણ કંપનીમાંથી પોતાનો નંબર બદલ્યા વગર આજરોજ શનિવારે એરટેલમાં MNP કરવા પર ગ્રાહકોને એક મહિના માટે ફ્રી રિચાર્જ સાથે શ્યોર ગિફ્ટ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    👉🏻 જોબ વેકેન્સી…

    ઢુવા વિસ્તારમાં એરટેલની ઓફિસમાં એક મહિલાની જરૂર હોય, જેથી જોબ કરવા ઈચ્છતા ઉમેદવારએ રૂબરૂ સંપર્ક કરવો…

    👉🏻 અમારી સર્વીસ : એરટેલના નવા સીમકાર્ડ, ખોવાય ગેયેલા સીમ કાર્ડ કાઢવા તથા MNP કરવા….

    👉🏻 બેન્ક ખાતું ખોલવા તેમજ ATM કાર્ડ મેળવવા માટે સંપર્ક કરો.‌.

    👉🏻 સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એરટેલ વાઇફાઇ, ઇન્ટરનેટ તથા DTH માટે આજે જ સંપર્ક કરો, જેમાં અમારી ટીમ આપની ઓફીસ, ઘર, દુકાન, કારખાના સહિત દરેક જગ્યાએ આવી Wi-Fi લગાવી આપશે….

     પવાર એન્ટરપ્રાઇઝ 

    ચિશ્તીયા કોમ્પલેક્ષ, ગેલેક્સી બેંકની બાજુમાં, જીનપરા મેઇન રોડ, વાંકાનેર

    Mo. 72270 62486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!