વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાસાબેન મેર હાલ દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે હોય, જેમાં તેમણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા અને લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી દિલ્હી સંસદભવન ખાતે ચાલુ મોન્સુન સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્પીચ સાંભળી હતી. આ તકે વાંકાનેરના યુવા અગ્રણી Er. સમીર કુરેશી અને નરેન્દ્રભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા…
દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે પહોંચતા વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર…
RELATED ARTICLES