Wednesday, July 30, 2025
More
    Homeમુખ્ય સમાચારગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના શેખરડી ગામના સરપંચ પદે ગોરધનભાઇ...

    ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના શેખરડી ગામના સરપંચ પદે ગોરધનભાઇ સરવૈયા 3 મતે વિજેતા…..

    આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની શેખરડી ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શેખરડી ગામના સરપંચ પદે ગોરધનભાઇ સોમાભાઇ સરવૈયાનો વિજય થયો છે….

    સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….

    ૧). ગોરધનભાઇ સોમાભાઇ સરવૈયા – 321

    ૨). રામજીભાઇ ભવાનભાઇ સરવૈયા – 318

    વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!