વાંકાનેર શહેરમાં ‘બાદી એસોસીએટ્સ & એડવોકેટ ‘ની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું….
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને છેલ્લા 24 વર્ષથી વકીલાત ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત એવા અકસ્માત ક્વેઇમ નિષ્ણાંત એડવોકેટ & નોટરી બસીરભાઈ બાદી વાંકાનેર શહેર ખાતે ‘ બાદી એસોસીએટ્સ & એડવોકેટ ‘ નામે આવતીકાલે નવી ઓફિસ શરૂ કરવા જઇ રહ્યા હોય, જેથી આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •