

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વાડીએ ભરવાડના સુરાપુરાના મંદિર પાસે બાવળની કાંટમાં ગઇકાલે સાંજના સમયે એક અજાણ્યા 60 થી 65 વર્ષની ઉંમરના વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં, આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં મૃતકની ઓળખ અને બનાવનું કારણ જાણવાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA




