વાંકાનેર વિસ્તારમાં ડ્રિપ ઇરીગેશન ક્ષેત્રમાં ભરોસા અને વિશ્વાસ પાત્ર એક માત્ર ડીલર એટલે ઇમરાનભાઈ ખોરજીયા….
વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી હજારો ખેડૂતોના દિલ જીતનાર ઇમરાન ખોરજીયા દ્વારા ખેડૂત મિત્રો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોને સાત વર્ષ પછી પણ ડ્રીપ ઈરીગેશનમાં 70 થી 80% સુધી સબસિડીનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ રેગ્યુલર કેસમાં મોટા ખેડૂતોને પણ નાના ખેડૂત જેટલી જ સબસીડી મળવા પાત્ર રહેશે….
હાલ ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે 45 થી 55 ટકા સબસીડી નો લાભ મળે છે, તેના બદલે ઇમરાનભાઈ ખોરાજીયા પાસે ખેડૂતો ભાઈઓને સાત વર્ષના અંતે પણ 70 થી 80% સુધી સબસીડીનો લાભ મળી શકશે, જેમાં પણ ડ્રીપ ઇરીગેશનની તમામ વસ્તુઓ ISI અને 100% ગેરેન્ટેડ રહેશે…
ડ્રિપ વસાવા ઇચ્છતા ખેડૂત ભાઈઓ આજે જ અમારો સંપર્ક કરો….