વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઠીકરીયાળા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી ઘોડાના તબેલાની ગમાણમાંથી 49 બોટલ વિદેશી દારૂ તથા 24 નંગ બિયરના ટીમ સહિત કુલ રૂ. 45,645 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઠીકરીયાળા ગામની સીમમાં આવેલ અજીતભાઈ રામકુભાઇ ખાચરની વાડીમાં દરોડો પાડી ઘોડાના તબેલાની ગમાણમાંથી 49 બોટલ વિદેશી દારૂ તથા 24 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 45,645 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અજીતભાઈ રામકુભાઇ ખાચર સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1