Sunday, July 6, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો...

    વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો…

    વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી ગૌતમ નાનજીભાઈ ધામેચા (રહે.શક્તિપરા, હસનપર)ને વિદેશી દારૂના ૧૮૦ મીલી ના પાંચ નંગ ચપલા (કિંમત રૂ. 750) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!