Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલપાકીઝા આઇસ ગોલા (તિથવા) તરફથી તમામ નાગરિકોને રમઝાન ઇદની મુબારકબાદી, ઈદ સ્પેશ્યલ...

    પાકીઝા આઇસ ગોલા (તિથવા) તરફથી તમામ નાગરિકોને રમઝાન ઇદની મુબારકબાદી, ઈદ સ્પેશ્યલ ગોલા ખાવા માટે આજે જ પધારો….

    વાહ ભૈ વાહ…ઉનાળાની ગરમી અને તિથવાના ગોલ ; રમઝાન ઇદના તહેવારમાં સર્વશ્રેષ્ઠ બરફ ગોલાનો સ્વાદ માણવા એક વાર અવશ્ય પધારો…

    સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર તાલુકાના તિથવા ગામના આઇસ ગોલાએ બહોળી પ્રસિદ્ધિ મેળવી છે, ત્યારે દુર દુરથી લોકો તિથવા ગામ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બરફ ગોલા ખાવા માટે આવતા હોય છે. જેમાં આજરોજ રમઝાન ઇદ નિમિત્તે તિથવાના નામાંકિત પાકીઝા આઇસ ગોલા તરફથી તમામ નાગરિકોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે, આ સાથે નાગરિકોને રમઝાન ઇદ તિથવાના નામાંકિત સ્પેશ્યલ બરફ ગોલા ખાવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

    (નોંધ : રમઝાન ઇદના તહેવાર નિમિત્તે પણ અમારી સર્વિસ ચાલુ રહેશે….)

    તિથવાના સુપ્રસિદ્ધ બરફ ગોલા ખાવાઆટે આજે જ પધારો….

     પાકીઝા આઇસ ગોલા 

    તિથવા ગામના બોર્ડ પાસે, ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે, મિતાણા મેઇન રોડ મુ. તિથવા, તા. વાંકાનેર

    અસ્ફાકભાઈ
    Mo. 99982 26037

    માહમદભાઈ
    Mo. 98798 26037

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!