આરબ દેશોની ખજુર હવે આપણાં વાંકાનેર શહેરમાં…: દરેક રેન્જમાં 100 થી વધુ ખજુરની વેરાયટીઓની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે આજે જ પધારો….
આગામી રમજાન માસ નિમિત્તે વાંકાનેર શહેરમાં રોજેદારો માટે ખાસ સિગ્મા મેડિકલ એજન્સીમાં આરબ દેશોની પ્રખ્યાત અઢળક વેરાઈટીમાં ખજૂરનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર 100 કરતાં વધારે વેરાઈટીમાં ખજૂરો એક જ જગ્યાએથી મળી રહેશે….
સિગ્મા મેડિકલ એજન્સી ખાતેથી ગ્રાહકોને આરબ રાષ્ટ્રોની પ્રખ્યાત અજવા, અંબર, કલમી, સુખરી, બરારી, ખેનાજી, રબ્બી, જાયદી, કીમિયા, જબરી, નેઘલ, બરની સહિત અઢળક વેરાયટીઓમાં અવનવી સ્વાદિષ્ટ તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર ખજુર બારેમાસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળી રહેશે…
રમઝાન માસ નિમિત્તે આરબ દેશોની અઢળક વેરાયટીઓમાં તંદુરસ્તી અને તાજગીથી ભરપૂર ખજુરની ખરીદી માટે આજે જ પધારો….