Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલલિમિટેડ ઓફર...: ઘરઘંટીની ખરીદી પર મિક્સર, ગિઝર, ઇસ્ત્રી અને કુલર સેટ જેવી...

    લિમિટેડ ઓફર…: ઘરઘંટીની ખરીદી પર મિક્સર, ગિઝર, ઇસ્ત્રી અને કુલર સેટ જેવી ચાર-ચાર ફ્રી ગિફ્ટ તેમજ આર.‌ઓ. પ્લાન્ટ સાથે ફ્રી ગિઝર નો લાભ લેવા આજે જ પધારો સમીર ઇલેક્ટ્રોનિક્સ ખાતે….

    મંદીના માહોલમાં પણ ખરીદી કરવાનું મન થાય તેવી નવા વર્ષની સ્પેશ્યલ ઓફરો લઇને આવી ગયું છે સમીર ઇલેક્ટ્રોનિક્સ….

    છેલ્લા ૧૮ વર્ષથી વાંકાનેર વિસ્તારમાં કાર્યરત એવા સમીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા નવા વર્ષ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથે સ્પેશ્યલ ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશની જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર મિક્સર, પોર્ટેબલ ગિઝર, ઇસ્ત્રી અને કુલર સેટ એમ કુલ ચાર-ચાર ગિફ્ટ બિલકુલ ફ્રી તેમજ આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર પોર્ટેબલ ગિઝર બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

    સમીર ઇલેક્ટ્રોનિક્સ નવા વર્ષની સ્પેશ્યલ ઓફરો….

    • 28 વર્ષથી નામાંકિત જાગૃતિ કંપનીની કોઈ પણ ઘરઘંટીની ખરીદી પર મેળવો મિક્સર + પોર્ટેબલ ગિઝર + ઇસ્ત્રી + કુલર સેટ બિલકુલ ફ્રી…
    (ગિફ્ટ આઇટમો પર પણ એક વર્ષની ગેરંટી)
    • રૂ‌. ૧૦,૦૦૦ થી વધારે મની ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
    • વાંકાનેરમાં સૌપ્રથમ વખત આર.ઓ. પ્લાન્ટ ખરીદો બજાજ ફાયનાન્સ સાથે એકદમ સરળ હપ્તેથી અને સાથે મેળવો પોર્ટેબલ ગિઝર બિલકુલ ફ્રી….

    • વોટર કુલર, પંખા, ઈસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર, ઇલેક્ટ્રિક સ્ટવ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
    • દરેક કંપનીની ઘરઘંટીના સ્પેર પાર્ટસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળશે…
    • સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ, ઘરઘંટી સહિતના રિપેરિંગ તથા સર્વિસ માટે આજે જ સંપર્ક કરો…
    • જુની ઘરઘંટીમાં રૂ. 4,000 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ…‌

    (ઓફર તા. ૧૫ ફેબ્રુઆરી સુધી માન્ય)

    …તો રાહ શેની જુઓ છો, નવા વર્ષની સ્પેશ્યલ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

     સમીર ઇલેક્ટ્રોનિક્સ 

    ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં. ૯, મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, વાંકાનેર

    ઈમ્તિયાઝભાઈ
    મો. 94293 15348

    ઈરફાનભાઈ
    મો. 94280 48560

    મુસ્તફાભાઈ
    મો. 90164 99087

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!