મહાવીર આઇસ્ક્રીમની બાજુમાં હાઇવે પર બે માળના બાંધકામ સાથે વિશાળ જગ્યા ભાડેથી રાખવા આજે જ સંપર્ક કરો….
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે પર, મહાવીર આઇસ્ક્રીમ તથા આસ્થા ટ્રાન્સપોર્ટની બાજુમાં દરેક પ્રકારના શોરૂમ, હોસ્પિટલ, બેંક સહિત દરેક ધંધા-રોજગારને અનુકૂળ મોકાની આશરે ૨૦૦ વાર જગ્યા બે માળના બાંધકામ સાથે ભાડેથી આપવાની હોય, જેથી રસ ધરાવતા લોકોએ તાત્કાલિક વહેલાં તે પહેલાંના ધોરણે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
ઉપલબ્ધ સુવિધાઓ…
• કોઈપણ શોરૂમ, હોસ્પિટલ, બેંક સહિત દરેક ધંધા-રોજગાર અનુકૂળ મોકાની જગ્યા…
• વિશાળ પાર્કિંગ સુવિધા…
• 24 કલાક પાણી તથા વોશરૂમ સુવિધા…
• નેશનલ હાઇવે પર મોકાની જગ્યા…
• બે માળના બાંધકામ સાથે વિશાળ હઘલ તથા રૂમ….
હાઇવે પર મોકની જગ્યા ભાડેથી રાખવા આજે જ સંપર્ક કરો…