Thursday, September 18, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલમલ્ટી માર્કેટ ઝોન લાવ્યું છે જન્માષ્ટમી ધમાકેદાર ઓફરો : ટીવી, ફ્રિઝ, વોશિંગ...

    મલ્ટી માર્કેટ ઝોન લાવ્યું છે જન્માષ્ટમી ધમાકેદાર ઓફરો : ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, એસી સહિત દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર ચાંદીનો સિક્કો, ટ્રાવેલ બેગ, સ્કુલ બેગ, હિટર, કુલર સહિત અનેક શ્યોર ગિફ્ટનો ખજાનો….

    આ તહેવારોની મોસમમાં અવનવી ઓફરોનો લાભ….: ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર આકર્ષક ઓફરો સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ માટે આજે જ પધારો….

    વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા મેઇન રોડ પર ગેલેક્સી બેંક સામે આવેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ શોરૂમ એવા મલ્ટી માર્કેટ ઝોન દ્વારા આગામી સાતમ-આઠમ તહેવારો પર પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં વોશીંગ મશીન, એ.સી, ફ્રિઝ, ટીવી, હોમ એપ્લાયન્સ સહિત દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે અવનવી ગિફ્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    મલ્ટી માર્કેટ ઝોન જન્માષ્ટમી સ્પેશ્યલ ઓફરો…

    • વોશિંગ મશીનની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ચાંદીનો સિક્કો + સ્કુલ બેગ + ટ્રાવેલ બેગ બિલકુલ ફ્રી….
    • એલઇડી ટીવીની ખરીદી પર ચાંદીનો સિક્કો તથા સ્કુલ બેગ બિલકુલ ફ્રી…
    • માઇક્રોવેવ ઓવનની ખરીદી પર ચાંદીનો સિક્કો તથા વોટર કુલર બિલકુલ ફ્રી…
    • ઘરઘંટીની ખરીદી પર ચાંદીનો સિક્કો, વોટર કુલર તથા સ્કુલ બેગ બિલકુલ ફ્રી…

    • રૂ. 10,000 થી વધારીની 5 હોમ એપ્લાયન્સ આઇટમોની ખરીદી રૂ. 999 ની કિંમતનું હિટર બિલકુલ ફ્રી..
    • ફ્રીઝની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ટ્રાવેલ બેગ બિલકુલ ફ્રી…
    • રૂ. 38,000ની કિંમતનું IFB 1.5 ટન 3 સ્ટાર એસી ફક્ત રૂ. 35,000 માં…

    (ચાંદીનો સિક્કો પ્રથમ પાંચ ગ્રાહકો માટે…)

    તો રાહ શેની જોઇ રહ્યા છો ?, તહેવાર ધમાકા ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…👇🏻👇🏻👇🏻

     મલ્ટી માર્કેટ ઝોન 

    જીનપરા મેઇન રોડ, ગુજરાત મોબાઇની બાજુમાં, ગેલેક્સી બેંક સામે, વાંકાનેર.

    મો. 99040 92992
    મો. 95580 54710

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!