Friday, October 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાંથી જપ્ત કરાયેલ ₹29.58 લાખની વિદેશી દારૂ-બિયરના જથ્થા પર રોડ રોલર...

    વાંકાનેર વિસ્તારમાંથી જપ્ત કરાયેલ ₹29.58 લાખની વિદેશી દારૂ-બિયરના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો….

    વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવેલા લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા તથા સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત નોંધાયેલા કુલ ૧૦ અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂ-બિયરની 14,865 બોટલો જેની કિંમત રૂ. 29,58,038 નો આજરોજ વાંકનેર પ્રાંત અધિકારી ગોહિલ, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પી.આઈ. બી. વી. પટેલ, પી.આઈ. ગામિત તેમજ પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગના સંબંધિત અધિકારીઓની વિશેષ હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!