
રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણના હેતુથી આજે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અન્વયે વાંકાનેરનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને અરજીઓના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ થાય તથા સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t





