Saturday, August 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્વતંત્રતા પર્વ ધમાકા ઓફર : સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ ખાતેથી પાંચ વર્ષ વોરંટી તથા...

    સ્વતંત્રતા પર્વ ધમાકા ઓફર : સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ ખાતેથી પાંચ વર્ષ વોરંટી તથા હોમ સર્વિસ સાથે ઘરઘંટીની ખરીદી પર મેળવો ₹ 2,000 થી 5,000 સુધી કેશબેક સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ….

    ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, હોમ એપ્લાયન્સ સહિત દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…

    વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી પોતાની સેલ્સ & સર્વિસ સેવાથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની નામાંકિત શોરૂમ એવા સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ આઝાદીના મહાપર્વ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરોમાં ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, અને હોમ એપ્લાયન્સ સહિત દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને સાથે ફ્રી શ્યોર ગિફ્ટ લઈને આવ્યા છે, જેની ઓફરો નીચે મુજબ રહેશે….

    • ઘરઘંટી ફક્ત રૂ. ૧૦,૪૯૯ થી શરૂ…
    • ⁠ઘરઘંટીની ખરીદી પર મેળવો રૂ. ૨,૦૦૦ થી રૂ. ૫,૦૦૦ સુધીનું જંગી કેશબેક….
    • ⁠ઘરઘંટીની ખરીદી પર મેળવો ૫ વર્ષની વોરંટી તેમજ ફ્રી હોમ સર્વિસ…
    • નવી ટીવીની ખરીદી પર રૂ. ૨,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીનું કેશબેક…
    • વોશિંગ મશીનની ખરીદી પર મેળવો રૂ. ૧,૫૦૦ થી રૂ. ૩,૫૦૦ સુધીનું કેશબેક!
    • કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી કરો અને મેળવો દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ

    તો હવે રાહ શેની જુઓ છો ? સ્વતંત્રતા પર્વ ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….

     સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ 

    તાલુકા શાળા નં. -1 ના ગેટની બાજુમાં, સીટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક પાસે, વાંકાનેર

    Mo. 97236 33228
    Mo. 90231 18396

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!