ભારત ભરમાં વિશાળ મોબાઈલ રિટેલ સ્ટોર ધરાવતી કંપની ફોનવાલે કે જેમનો ફ્રેન્ચાઈઝી સ્ટોર આપણા વાંકાનેર શહેરમાં પણ કાર્યરત છે, તેમના દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે તા. 13 થી 16 ઓગષ્ટ ચાર દિવસ માટે મોબાઇલફોન, વોશિંગમશીન, LED T.V. , A.C. સહિત ઇલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે….

~ IDFC FIRST BANK સાથે ફાયનાન્સ પર ₹ 20,000 થી વધારેની ખરીદી પર એક નહીં, બે નહીં, પાંચ નહીં, દસ નહીં, અગિયાર-અગિયાર ગિફ્ટ બિલકુલ ફ્રી…….
~ દરેક મોબાઈલની ખરીદી પર 5 to 15 % સુધીનું ડાઇરેક્ટ સ્ટોર ડિસ્કાઉન્ટ (કંપની અને મોડેલ મુજબ)
~ આપના કોઈ પણ જૂના ફોન ને તેની કંડિશન મુજબ સારામાં સારી કિંમત એક્સચેજમાં બાદ….
~ ક્રેડિટ કાર્ડ પર અલગથી ડિસ્કાઉન્ટ…
~ દરેક મોબાઈલની ખરીદી પર સ્યોર ગિફ્ટ…
~ બજાજ ફાઇનાનાસ અને એચડીબી ફાઇનાન્સમાં પ્રોડક્ટની ખરીદી પર ₹ 3000 સુધીનું કેશબેક…
~ iPhone (એપલ) અને બધીજ કંપની મોબાઈલ ફોનમાં ૦% વ્યાજ પર લોન પર ઉપલબ્ધ….

જો તમે પણ મોબાઈલ ફોન અથવા એસી, LED TV, વોશિંગ મશીન સહિત કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો રાહ ના જોતો કારણ કે સ્ટોક લિમિટેડ છે માટે આજે જ અમારા સ્ટોરની રૂબરૂ મુલાકાત માટે પધારો….
PhoneWale
તાલુકા શાળા નંબર- ૧ ના ગેટ પાસે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.
ફ્રેન્ચાઈઝી ઓનર
તકદીર ઇલેક્ટ્રોનિક્સ
મશાયખી ચેમ્બર, નીચેના માળે સેલરમાં, ગ્રીનચોક, વાંકાનેર.






