વાંકાનેર વિસ્તારમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ સોલાર પ્રોજેક્ટ્સના વાયરિંગ કામ માટે મહેનતુ અને અનુભવી ઇલેક્ટ્રિશન / વાયરમેનની તાત્કાલિક જરૂરિયાત હોય, માટે રસ ધરાવતા લોકએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
(ખાસ નોંધ : જે વ્યક્તિને સામાન્ય (બેઝિક) વાયરિંગનું કામ આવડતું હોય તે તમામ મિત્રો સંપર્ક કરી શકે છે. સોલાર વાયરિંગની સંપૂર્ણ ટ્રેનિંગ અમારા તરફથી આપવામાં આવશે…)
Mo. 9824293253


