કેમ્પમાં તમામ રિપોર્ટ તથા નિદાન બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે, કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો….
વાંકાનેર શહેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની નામાંકિત રાજવીર હોસ્પિટલ ખાતે આગામી રવિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડો. એસ. એસ. ડાભી (એમ.ડી., પલ્મોનોલોજીસ્ટ) દ્વારા તમામ પ્રકારની એલર્જી તથા શ્વાસને લગતા રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેર પંથકના લોકોને અપીલ કરવામાં આવી છે….
૰ નિઃશુલ્ક નિદાન કેમ્પ ૰
તારીખ : 19/07/2026, રવિવાર
સમય : સવારે 9:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી…
રજીસ્ટ્રેશન માટે…


