ગુજરાતના કૃષિ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષથી એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે, જેમાં જમીનની ઘટતી ફળદ્રુપતા અને મોંઘા રાસાયણિક ખાતરોના વિકલ્પ તરીકે કૃષિ સંશોધન ક્ષેત્રે 12 જેટલા રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર કામા ઇન્ટરનેશનલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ ‘ડો. ભુમિરાજ’ અને ‘ડો. ભુ. સમૃદ્ધિ ગોલ્ડ’ ખાતર સમગ્ર રાજ્યમાં ધૂમ મચાવી રહ્યા છે. આ બંને ઉત્પાદનોએ રાસાયણિક અને છાણીયા ખાતરનો એક ‘બેજોડ તોડ’ સાબિત કરીને ખેડૂતોનો વિશ્વાસ જીતી લીધો છે…

આજના સમયમાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનનું કઠણ થવું અને ઉત્પાદન ઘટવું છે. બીજી તરફ, ખેતરમાં નાખવા માટે શુદ્ધ અને પૂરતું છાણીયું ખાતર મેળવવું મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિના કાયમી ઉકેલ રૂપે કામા ઇન્ટરનેશનલ કંપનીએ આ બંને પ્રોડક્ટ્સ બજારમાં મૂકી હતી. છેલ્લા ત્રણ વર્ષના આંકડા અને ખેડૂતોના હકારાત્મક પ્રતિભાવો દર્શાવે છે કે આ ખાતરોએ જમીનની તાસીર બદલીને મબલખ પાક આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે…

શા માટે આ ખાતર પસંદગી કરવી જોઈએ ?
• રાષ્ટ્રીય સ્તરે કૃષિ સંશોધન ક્ષેત્રે ૧૨થી વધુ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર વિશ્વસનીય કંપની દ્વારા નિર્મિત ખાતર…
• ઉત્તમ પરિણામની ખાતરી આપતું સ્પેશિયલ પેટન્ટ ટ્રેડ ખાતર….
• વાંકાનેર વિસ્તારના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી 100 % શાનદાર રિઝલ્ટ સાથે ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે…
• છાણીયા ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ : જે ખેતરો કે જમીનમાં પૂરતું છાણીયું ઉપલબ્ધ નથી ત્યાં આ બંને ખાતર આશીર્વાદ સમાન…

ડો. ભુમીરાજ અને ડો. ભુ. સમૃદ્ધિ ગોલ્ડના મુખ્ય ફાયદાઓ….
~ જમીન સુધારણા : રાસાયણિક ખાતરથી કઠણ થયેલી જમીનને પોચી, ભરભરી અને ફળદ્રુપ બનાવે…
~ મૂળનો વિકાસ : છોડના મૂળનો ઊંડાણપૂર્વક વિકાસ કરે છે, જેથી પાક જમીનમાંથી પૂરતો ખોરાક લઈ શકે….
~ ઉત્પાદનમાં વધારો : પાકની ગુણવત્તા સુધારે છે અને મબલખ ઉત્પાદન આપે…
~ આર્થિક બચત : રાસાયણિક ખાતર પાછળ થતા આડેધડ ખર્ચમાંથી મુક્તિ અપાવે…

જમીનમાં છાણીયું ખાતર ઉપલબ્ધ નથી ત્યાં આ ખાતર વાપરવાનું ચૂકશો નહીં ; એકવાર અવશ્ય ઉપયોગ કરવા અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો….
પરફેક્ટ એગ્રી મોલ
એસ. કે. પ્લાઝા, રાજકોટ રોડ, પતાળીયા પુલની બાજુમાં, વાંકાનેર
ઇકબાલભાઈ બાદી (M.R.S.-Agri)
Mo. 99981 99912
આરીફભાઈ માણસીયા (B.R.S.-Agri)
Mo. 81411 72020



