વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનીક હોસ્પિટલ ખાતે આવતીકાલે 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ડો. અંકિત બોરોલે (એમ.ડી. મેડીસીન), ડો. રજનીક વોરા (ઓર્થોપેડીક સર્જન), ડો. ગુલનાઝ કડીવાર (ડેન્ટીસ્ટ – બી.ડી.એસ.), ડો. પ્રતિક હાલાપરા (એમ.બી.ડી.વી. – સ્કીન સ્પેશ્યાલિસ્ટ) સહિતના ડોક્ટર સેવા આપશે, જેથી આ નિદાન કેમ્પનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કરાયો છે….
• ફ્રી નિદાન કેમ્પ •
તારીખ : 26/01/2026, સોમવાર
સમય : સવારે 9 થી બપોરે 12 સુધી…
સ્થળ : પીર મશાયખ હોસ્પિટલ – સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.
Mo. 02828 220344

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




