Wednesday, January 7, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટના નામાંકિત પેટ-આંતરડા અને લિવરના નિષ્ણાંત ડોક્ટરની...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટના નામાંકિત પેટ-આંતરડા અને લિવરના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેરની નામાંકિત રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 06 જાન્યુઆરી, મંગળવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રાઇમ હોસ્પિટલના પેટ-આંતરડા અને લિવરના નિષ્ણાત ડો. ચિંતન કણસાગરાની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • ગેસ એસિડિટી
    • પિત્તાશયની પથરી
    • લેટરીનમાં રક્તા
    • સ્વાદુપિંડની સમસ્યા
    • જુની કબજીયાત સમસ્યા
    • પેટમાં ચાંદા
    • કમળો કે લિવરનિ બિમારી

    નોંધ : એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી (દુરબીન વડે પેટની તપાસ) માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…

    ઓપીડીની વિગતો…

    તારીખ : 06/01/2026, મંગળવાર
    સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 82001 97911
    Mo. 81288 66553

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!