લોંગ લીઝથી ભાડે આપેલ જગ્યાથી બેઠી કમાણી સાથે રોકાણની સુવર્ણ તક તેમજ પહેલા માળે વિશાળ હોલ પણ ભાડે આપવાનો છે….

વાંકાનેર શહેરના સતત ધમધમતા એવા પ્રતાપ રોડ પર બંધુ સમાજ દવાખાના સામે વિશાળ ફ્રન્ટ સાથે (24 × 60 ફુટ ગ્રાઉન્ડ ફ્લોર તથા 24 × 40 હોલ ) બે માળના બાંધકામ ધરાવતી 130 વાર જગ્યા વેચાણથી આપવાની હોય, જેમાં પણ આ જગ્યાનો નિચેનો માળ પાંચ વર્ષની લોંગ લીઝથી ભાડે આપેલ હોય, જેથી લાંબો સમય માટે બેઠી આવક સાથે શ્રેષ્ઠ લોકેશનમાં ફાયદાકારક જગ્યા ખરીદવા રસ ધરાવતી પાર્ટીએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

👉🏻 આ જગ્યા કેમ ખરીદશો ?
• શહેરના સૌથી ધમધમતા કોમર્શિયલ ઝોનમાં….
• રેડી ઈન્કમ – પહેલેથી ભાડે અપાયેલી જગ્યા….
• લાંબા ગાળાનું સુરક્ષિત & સ્ટેડી રિટર્ન….
• હાઈ ડિમાન્ડ લોકેશન….

એક વખત રોકાણ કરો અને વર્ષો સુધી નિશ્ચિત ભાડું કમાઓ તેમજ સાથે કિંમતી પ્રોપર્ટી તો ખરી જ…


