
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટીમાં સ્મશાન પાસે આવેલ આરોપી મુકેશ ઉર્ફે. ગોગન સુરેશભાઈ ઉર્ફે બાબુભાઈ તુવારના રહેણાંક મકાનમાં દરોડો પાડી સ્થળ પરથી ૭૫૦ મીલીની 4 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 275 નંગ ચપલા સહિત કુલ રૂ. 1,04,050 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



