વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે વિવિધ વિઝીટર ડોક્ટરોની ઓપીડી સેવા શરૂ કરવામાં આવી હોય, જેમાં દર અઠવાડિયે તથા મહિના મુજબ વિવિધ ક્ષેત્રના નામાંકિત ડોક્ટરોની ખાસ ઓપીડી યોજાશે, જે નિચે મુજબ રહેશે….
હવેથી દર મંગળવારે મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર મંગળવારે મૂત્રમાર્ગ અને પથરીના નિષ્ણાંત ડો. દિપલ પનારા (MBBS, MS, DrNB-Urology) ની સવારે 9 થી 11 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….

હવેથી દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડો. ભાવેશ પટેલ (એમ.ડી.-સાઇકીયાટ્રી) ની બપોરે 3 થી 4 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….

હવેથી દર રવિવારે કાન-નાક-ગળાના સર્જન ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર રવિવારે કાન-નાક-ગળાના સર્જન તથા મોઢા અને ગળાના કેન્સરના નિષ્ણાંત ડો. હેતલ ચૌહાણ (એમ.એસ. ઈ.એન.ટી.) ની સવારે 10 થી 12 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….
દર મહિનાના ચોથા ગુરૂવારે પેટના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર મહિનાના ચોથા ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયા (MD, DM – GASTRO) ની સવારે 10 થી 1 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….
દર મહિનાના બીજા બુધવારે મગજ અને મણકાના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર મહિનાના બીજા બુધવારે મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડો. સાગર ઘોડાસરા (MBBS, MS DNB, Neurosurgery FINR-University of chicago) ની બપોરે 2:30 થી 4:30 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….
દર મહિનાના બીજા શુક્રવારે હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર મહિનાના બીજા શુક્રવારે હૃદય રોગના નિષ્ણાંત ડો. ક્રિશ જીવાણી (એમ.ડી, ડી.આર.એન.બી, કારિ્ડયોલોજીસ્ટ) ની બપોરે 3:30 થી 4:30 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….

પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો…👇👇👇


