
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા માર્ગ પર એક વર્ષ પુર્વ બેઠા પુલનું સમારકામ કરવામાં આવ્યું હોય, જે ગઇકાલે આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદમાં નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ધોવાઇ ગયો હતો, જેના કારણે આજુબાજુના ત્રણ ગામનાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગ્રામજનોની વર્ષો જુની આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવા સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે….




