Saturday, December 27, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે હજી સુધી સોલાર નથી લગાવ્યું ?, તો તમે છો ફાયદામાં.......

    શું તમે હજી સુધી સોલાર નથી લગાવ્યું ?, તો તમે છો ફાયદામાં…. કારણ કે 3.24 KW સોલાર રૂફટોપ સિસ્ટમ હવે ફક્ત રૂ. 60,000 માં મળી રહેશે અને સોલાર વોટર હીટર પર રૂ. 3,000 નું ડિસ્કાઉન્ટ તો ખરૂ જ….

    સેવન સ્ટાર સોલાર લાવ્યું છે એન્ડ ઓફ ધ યર સેલ…: આવો ફાયદો તો હવે આવતા વર્ષે પણ નહીં મળે….

    સમગ્ર ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ પણ સૌપ્રથમ સૌથી ઓછી કિંમતનો લાભ હવે આપણાં વાંકાનેર પંથકના ગ્રાહકોને મળી રહેશે, કારણે કે સૌથી વધુ સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશનનો અનુભવ ધરાવતા સેવન સ્ટાર સોલાર કંપની પોતાના ગ્રાહકો માટે એન્ડ ઓફ ધ યર ડિસેમ્બર ડિસ્કાઉન્ટ સેલ લાવ્યું છે, જેમાં કોઇપણ કંપનીની 3.24 kw સોલાર સિસ્ટમનું ગ્રાહકોને ફક્ત રૂ. 60,000 માં તેમજ કોઇપણ સોલાર વોટર હીટર પર રૂ. 3,000 સ્પેશ્યલ ડિસ્કાઉન્ટની ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે…..

    સોલાર રૂફટોપ અને સોલાર વોટર હીટર પર એન્ડ ઓફ ધ યર ડિસેમ્બર ડિસ્કાઉન્ટ સેલ….

    ~ અદાણી, વારી સહિત કોઇપણ કંપનીની 3.24 kw સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત રૂ. 60,000…

    ~ કોઇપણ સોલાર વોટર હીટરની ખરીદી પર સૌથી ઓછી કિંમત સાથે રૂ. 3,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….

    (નોંધ : ઉપરની બંને ઓફર આગામી તા. 31 ડિસ્કાઉન્ટ સુધી જ માન્ય રહેશે…)

    અત્યાર સુધીમાં સૌથી ઓછી કિંમતમાં સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે સંપર્ક કરો…

     સેવન સ્ટાર સોલાર 

    સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 95748 51751
    Mo. 96248 99019

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!