વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન ઓવરબ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી મહિપતભાઈ માણસીભાઈ ખાચર (રહે. નાની મોલડી, તા.ચોટીલા)ને રોકી તલાશી લેતા તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 2240) મળી આવતાં પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47