વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમમાં સારંગપુર ધામના આર્યનભગત, કાળાસર ઠાકરધણી જગ્યાના મહંત વાલજીભગત, પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેર આરએફઓ જે. જી. મેણીયા સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS