વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ 2021માં નોંધાયેલ ચોરીના ગુના નં. ૧૪૯૬ માં ફરિયાદીની નીચે નોકરી/કામ કરતા આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત ચોરી કરી નાસી ગયો હોય, જે આરોપી છેલ્લા ચાર વર્ષથી આ નોકર ચોરીના ગુનામાં નાસતો ફરતો હોય, ત્યારે મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી કલ્યાણસિંઘ અર્જુનસિંગ રાવત (ઉ.વ. ૩૧, રહે. બાલુકા વડીયા રજીયાવાસ, તા. બ્યાવર, જી. અજમેર, રાજસ્થાન)ને ખેડા જીલ્લાના ગોબલેજ ગામની સીમમાં સેડોફ્લેક્ષ પાર્કના પાર્કિંગમાંથી ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર સિટી પોલીસમાં નોંધાયેલ નોકર ચોરીના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ખેડાથી ઝડપાયો…..
RELATED ARTICLES