Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં મતદાર યાદી સુધારણા અભિયાનમાં BLO અને મતદારોને સહાયક બનતા આગેવાનો....

    વાંકાનેર શહેરમાં મતદાર યાદી સુધારણા અભિયાનમાં BLO અને મતદારોને સહાયક બનતા આગેવાનો….

    વાંકાનેર શહેરમાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો હોય, દરમિયાન શહેર ભાજપ આગેવાનો બૂથ લેવલ ઓફિસર (BLO) અને મતદારોને સંપૂર્ણ સહયોગ આપી તેમની કામગીરીમાં મદદરૂપ બની રહ્યા રહ્યા છે. જેમાં શહેરના તમામ વોર્ડમાં બૂથો પર અરજદારોના ફોર્મ નંબર 6, 7 અને 8 સંબંધિત માહિતી મેળવી, યોગ્ય ફોર્મ ભરી મતદારોને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડી હતી. આ કામગીરીમાં શહેર ભાજપ મહામંત્રી દીપકસિંહ ઝાલા, હરેશભાઈ માણસુરીયા, ગજેન્દ્રભાઈ રાઠોડ, જેન્તીભાઈ દલસાણીયા, દિનેશભાઈ ભલસોડ, રાજેશભાઈ ધામેચા, અરુણભાઈ મહાલિયા, શશીભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!