સરકારના સ્વચ્છતા અભિયાનના 11 વર્ષ પુર્ણ થવા નિમિત્તે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નિમિત્તે જીલ્લા વહીવટી તંત્રની સુચનાથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરની મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોગ શિબિરનું આયોજન કરી બાળકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t