Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રાહીબીશનના ગુનામાં સાત મહિનાથી ફરાર બે આરોપીઓ ઝડપાયા....

    વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રાહીબીશનના ગુનામાં સાત મહિનાથી ફરાર બે આરોપીઓ ઝડપાયા….

    વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રાહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રાહીબીશનના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપી હેમંતભાઈ ગુલાબદાસભાઈ મૈસુર્યા (ઉ.વ. ૪૪) અને વિનિતભાઈ ભરતભાઈ મેસુર્યા (ઉ.વ. ૨૨, રહે. બંને કંસારવાડ, નાની દમણ)ને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!