
વાંકાનેર તાલુકાની રંગપર પ્રાથમિક શાળા ખાતે ગઈકાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનુસંધાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મહાનુભાવોના હસ્તે 100થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ….


આ તકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ, બી.આર.સી કોઓર્ડીનેટર જાવેદભાઈ બાદી, સીઆરસી કોઓર્ડીનેટર મેહુલભાઈ, ઈકબાલભાઈ, દિવ્યેશભાઈ, જીતુભાઈ ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….




