વાંકાનેર શહેરની પીર મશાયખ એક સાર્વજનિક હોસ્પિટલ તથા જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા હાલમાં ઉભી થયેલ રક્તની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આવતીકાલ ગુરૂવારે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી યોજાનારા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં નાગરિકોને ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc