Tuesday, December 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે…..

    વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના નિષ્ણાંત ડો. એસ. એસ. ડાભી (એમ.ડી., પલ્મોનોલોજીસ્ટ) ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શ્વાસ, એલર્જી તથા ફેફસાંના દરેક રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

    ઓપીડી વિગત…

    તારીખ : 03/01/2026, શનિવાર
    સમય : સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી…
    સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર.

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 82001 97911
    Mo. 93166 53440

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!