વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક એલ.સી. ગેટ નં. 95 પાસે ગત મોડીરાત્રના રેલ્વે ટ્રેક નજીક ઉભેલા મિતુલભાઈ જેઠાભાઇ ગુગડીયા (ઉ.વ 28, રહે પરશુરામ પોટરી પાસે, વાંકાનેર) નામના યુવાનને અહીંથી પસાર થતી ઓખા-ભાવનગર લોકલ ટ્રેનની ઠોકર લાગી જતાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



