વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2000 માં નોંધાયેલ ધાડ / લુંટના ગુન્હામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા (ઉ.વ. ૬૦, રહે. કોયાધરીયા, તા. જી. જાંબુઆ, મધ્યપ્રદેશ)ને મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ / એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાન ખાતેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0