મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર હોટલ એ. કે. નજીક આવેલ રવિરાજ પાનની કેબીન પાસેથી આરોપી સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (ઉ.વ. ૨૭, રહે. અમરેલી રોડ, મોરબી)ને એક દેશી બનાવટના તમંચા (કિંમત રૂ. ૨૦૦૦) સાથે રંગે હાથ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર-મોરબી હાઈવે પર પાનની કેબિન પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો…
RELATED ARTICLES