વાંકાનેર-મોરબી રેલ્વે ટ્રેક પર ગતમોડી રાત્રિના મકનસર રેલવે સ્ટેશન નજીક કિમી નં. 14/16 થી 14/17 વચ્ચે પસાર થતી ડેમુ ટ્રેન નંબર 79451ની હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરુષનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં અજાણ્યા પુરુષની ઓળખ માટે વાંકાનેર રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં કોઇપણ નાગરિકોને મૃતકની ઓળખ મળે તો રેલ્વે પોલીસના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે….
વાંકાનેર-મોરબી રેલ્વે ટ્રેક પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા પુરુષનું મોત….
RELATED ARTICLES