
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રામાપીરની મંદિર વાળી શેરીમાં આરોપી મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનના ધાબા પરથી 37 નંગ ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૪૮,૧૦૦) નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપી મોન્ટીને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



