
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સુજોરા સીરામીક નામની ફેક્ટરીની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા યોગેશ ઉર્ફે અજય ભીમરાજ ગુર્જર (ઉ.વ. 28, રહે. મૂળ રાજસ્થાન) નામનો યુવાન લેબર કોલોનીના બીજા માટે લોખંડની સીડી પરથી પગ લપસી જતાં અકસ્માતે નીચે પડતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હોય, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



