
વાંકાનેર નજીક દર વર્ષે માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ સમિતી દ્વારા ભવ્યાતિભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવતુ હોય, જેમાં આગામી ચોથા સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૨,પોસ વદ – ૧૩ને તારીખ ૧૬/૦૧/૨૦૨૬ શુક્રવારના રોજ સમસ્ત કોળી સમાજની એકતાનું પ્રતિક માંધાતા ધામ, શ્રી કોળી સમાજ વાડી, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ ખાતે કરવામાં આવેલ હોય, જેમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ આગામી તા. ૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી, વિગતો ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસ ખાતે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે. આ સમુહલગ્ન વિશે વધુ માહિતી માટે મો. ૭૨૦૧૮ ૬૩૭૭૬ પર સંપર્ક કરવા જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt


