
વાંકાનેર શહેર નજીક ચોટીલા નેશનલ હાઇવે પર ગત તા.12ના રોજ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી ફરિયાદી વાલાભાઈ કરમણભાઇ ઝાપડા પોતાનું બાઇક લઇને વાંકાનેર તરફ આવી રહ્યા હોય, દરમ્યાન કેરાળાના બોર્ડ પાસે ફૈઝ જીન સામેથી પુરપાટ ઝડપે પસાર થતી કાર નં. GJ 12 FA 8726 ના ચાલકે પાછળથી તેમના બાઇકને ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં ફરિયાદીને માથામાં, મણકામાં, પાસળીમાં તેમજ નાકના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા આ મામલે કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





