
વાંકાનેર શહેરના ખોજાખાના શેરી, આરબ લતો વિસ્તારમાં સીટી પોલીસે જુગારનો દરોડો પાડી ખુલ્લા પટમાં બેસી જાહેરમાં પૈસાની લેતીદેતીનો નસીબ આધારિત તીન પત્તીનો જુગાર રમતા આરોપી અકબરભાઈ મુસાભાઈ માજોઠી તથા તોફીકશા નજીરશા રફાઈને રંગેહાથ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt




