
ગાંધીનગર કમલમ્ ખાતે આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જીજ્ઞાસાબેન મેર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે શુભેચ્છા મુલાકાત તેમજ સચિવાલય ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા સ્વરૂપજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત કરી વાંકાનેર વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા, પાણી પુરવઠા અને જળ સિંચાઈ, રોડ-રસ્તા સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



